રાજકોટ મહાનગર પાલીકામાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર
રાજકોટ મહાનગર પાલીકામાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર થયેલા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... ભ્રષ્ટ કોર્પોરેશનના શાસન ને નવી દિશા અપાવી પરિવર્તન લાવો એ જ અભ્યર્થના