પાટણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સીટ માં આવતા શક્તિ કેન્દ્ર તેમજ બુથ પ્રમુખો નો પરિચય બેઠકો યોજાઈ
પાટણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સીટ માં આવતા શક્તિ કેન્દ્ર તેમજ બુથ પ્રમુખો નો પરિચય બેઠકો પાટણ તાલુકા ની રણુજ જીલ્લા પંચાયત સીટમા આવતા 10 ગામના 23 બુથ નો પરિચય બેઠક યોજાઇ
પાટણ: ૨૨.૦૩.૨૦૨૬
AIMA NEWS, DELHI
અહેવાલ : મિહિર પટેલ ચાણસ્મા
પાટણ તાલુકા ની કુણઘેર જિલ્લા પંચાયત માં આવતા સુજનીપુર ,અનાવાડા,શેરપુરા વડલી, દુધારામપુરા , ખાનપુરડા, ભલગામ, ખારીવાવડી,કુણઘેર,કતપુર, ચંદ્રુમણા,ખાનપુર રાજકુવા , માનપુર ,બાદિપુર, ભેમોસણ , વડલી, ધાયણોજ, ફુલેસણા ,ભદ્રાડા,ગામ ના બુથ પ્રમુખશ્રી ને બુથ ના પ્રવાસ દરમિયાન મળવાનું થયું અને બુથ ની વિગતવાર ચર્ચા અને જરૂરી સંવાદ કરી આત્મીય મુલાકાત કરી પ્રવાસ માં સાથે, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલભાઈ પટેલ ,પાટણ તાલુકા ભાજપ ના પ્રભારી દિલીપભાઈ જોશી, સહ પ્રભારી વિજયાબેન બારોટ, મહામંત્રી દિલીપભાઈ દેસાઈ જોડાયા હતા..