logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

LPG Gas Booking Scam કે APK FILE થી સાવધાન...

⚠️
યુદ્ધ જેવી પરિસ્થિતિ કે LPG ગેસની અછત દરમિયાન કેટલાક ઠગ લોકો “ગેસ સિલિન્ડર તાત્કાલિક બુક કરાવી આપીએ” એવા મેસેજ અથવા ફોન કરીને લોકોને છેતરતા હોય છે.

ઠગ લોકો નીચે મુજબની રીતો અપનાવે છે:
• WhatsApp / SMS દ્વારા ફેક લિંક મોકલે છે
• “ગેસ બુક કરવા OTP જણાવો” એવું કહે છે
• UPI / QR Code દ્વારા એડવાન્સ પેમેન્ટ માંગે છે
• પોતાને ગેસ એજન્સીનો કર્મચારી તરીકે ઓળખાવે છે

🚫 યાદ રાખો:
• LPG સિલિન્ડર માત્ર ઓફિશિયલ એપ / વેબસાઈટ / ગેસ એજન્સી દ્વારા જ બુક કરો.
• અજાણ્યા નંબર પર OTP, ATM, UPI PIN ક્યારેય શેર ન કરો.
• અજાણી લિંક પર ક્લિક કરીને બુકિંગ ન કરો.

📞 જો આવી છેતરપિંડી થાય તો તરત સાયબર હેલ્પલાઈન 1930 પર કોલ કરો અથવા
🌐 www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.

👉 જાગૃત રહો – સુરક્ષિત રહો.

0
0 views

Comment