રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
નોટિસ વેલ્ફેર એસોસિએશન, સાઉથ ગુજરાત તરફથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇલેક્શનના પરિણામોની સમયાંતરે સચોટ અને વિગતવાર આંકડાકીય માહિતી પૂરી પાડવા બદલ #નિલેશ_જે_પટેલનું સન્માન કરવામાં આવ્યું તે બદલ તેઓએ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે તેમની આંકડાકીય માહિતીની કદર અને બિરદાવા બદલ નોટરી વેલ્ફેર એસોસિએશન, સાઉથ ગુજરાતના તમામ હોદ્દેદારો, એસોસિએશનના સભ્યો તથા તમામ નોટરી અને એડવોકેટ મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આપ સૌનો આ પ્રેમ અને પ્રોત્સાહન આગળ પણ વધુ નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા માટે પ્રેરણા આપશે.