ધો.12નું પેપર નબળું જતા વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો:'હું શંકર ભગવાન પાસે જાઉ છું, મારી મરજીથી મરુ છું' લખી યુવાનનો ખોડિયારપરામાં આપઘાત
રાજકોટના પારેવડી ચોક નજીક મહાત્મા ગાંધી પ્લોટ પાસે ખોડિયારપરા શેરી નંબર 3માં પ્રતીક કિશોરભાઈ ધોળકિયા (ઉ.વ.31)એ આજે પોતે જ્યાં રૂમ રાખી ભાડે રહે છે ત્યાં લાકડાની ગાડીમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.......
Mr sunit Kumar
Rajkot (Gujarat)