logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, સંગઠન પ્રભારી જીગ્નાબેન પંડ્યા, તેમજ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા ની ઉ

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, સંગઠન પ્રભારી જીગ્નાબેન પંડ્યા, તેમજ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા ની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેર ભાજપની યોજાયેલ બેઠકમાં હાજરી આપી.
આ બેઠકમાં આગામી કાર્યક્રમોની સુવ્યવસ્થિત આયોજન માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

0
88 views

Comment