logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

"તારો વૈભવ રંગ મહેલ નોકર ચાકર નું ધાડુ, મારે ફળિયે ચકલી બેસે એ મારુ રજવાડું" વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજરોજ લોધિકા ગામે ચકલી ઘર તેમજ પાણી ના કુંડા નુ

"તારો વૈભવ રંગ મહેલ નોકર ચાકર નું ધાડુ,
મારે ફળિયે ચકલી બેસે એ મારુ રજવાડું"

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજરોજ લોધિકા ગામે ચકલી ઘર તેમજ પાણી ના કુંડા નું વિતરણ કર્યું. આવો આપણે સૌ સાથે મળી ચકલીની લુપ્ત થતી પ્રજાતિનું સંવર્ધન કરવાનો સંકલ્પ કરીએ.

4
93 views

Comment