વહીવટી સુધારા અને જન-સુખાકારીની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું!
આજે વડોદરા ખાતે સંયુક્ત ચેરિટી કમિશનર અને જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી માટે નવનિ
વહીવટી સુધારા અને જન-સુખાકારીની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું!
આજે વડોદરા ખાતે સંયુક્ત ચેરિટી કમિશનર અને જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી માટે નવનિર્મિત ચેરિટી ભવનનું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
🔹 અત્યાધુનિક કચેરી વહીવટી કામગીરીને વધુ ગતિશીલ અને સુગમ બનાવશે.
🔹 અરજદારો માટે સુવિધાજનક વાતાવરણ ઊભું કરી કામગીરીમાં પારદર્શિતા લાવશે.
🔹 રાજ્યની સેવાભાવી સંસ્થાઓ અને ટ્રસ્ટોને એક જ છત નીચે તમામ સુવિધાઓ પ્રાપ્ત થશે.
માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' અને 'ગુડ ગવર્નન્સ'ના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે, ગુજરાત સરકાર નાગરિકોને ઝડપી અને પારદર્શી સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે. આ નવું ભવન વડોદરાના વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.