logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વહીવટી સુધારા અને જન-સુખાકારીની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું! ​આજે વડોદરા ખાતે સંયુક્ત ચેરિટી કમિશનર અને જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી માટે નવનિ

વહીવટી સુધારા અને જન-સુખાકારીની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું!

​આજે વડોદરા ખાતે સંયુક્ત ચેરિટી કમિશનર અને જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી માટે નવનિર્મિત ચેરિટી ભવનનું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો.

🔹 અત્યાધુનિક કચેરી વહીવટી કામગીરીને વધુ ગતિશીલ અને સુગમ બનાવશે.
🔹 અરજદારો માટે સુવિધાજનક વાતાવરણ ઊભું કરી કામગીરીમાં પારદર્શિતા લાવશે.
🔹 રાજ્યની સેવાભાવી સંસ્થાઓ અને ટ્રસ્ટોને એક જ છત નીચે તમામ સુવિધાઓ પ્રાપ્ત થશે.

​માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' અને 'ગુડ ગવર્નન્સ'ના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે, ગુજરાત સરકાર નાગરિકોને ઝડપી અને પારદર્શી સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે. આ નવું ભવન વડોદરાના વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

0
0 views

Comment