લોધિકા તાલુકાના પાળ ગામે અંદાજિત રૂપિયા 11 કરોડના ખર્ચે તૈયાર થયેલ
લોધિકા તાલુકાના પાળ ગામે અંદાજિત રૂપિયા 11 કરોડના ખર્ચે તૈયાર થયેલ “મવડી પાળ બ્રિજ” નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ બ્રિજના લીધે નાગરિકોને ઝડપી પરિવહનની સુવિધા મળશે.
આ કાર્યક્રમમાં સંગઠન ના સૌ પદાધિકારીશ્રીઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.