કારખાનામાં ડુપ્લિકેટ અગરબતી પેકિંગનો પર્દાફાશ:પોલીસે કારીગરોને નકલી અગરબત્તી પેકિંગ કરતા રંગેહાથ ઝડપ્યા, 25 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ શહેરના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં વર્ધમાન ઈન્ડસ્ટ્રી એરિયામાં આવેલા ભગવતી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં શ્રી ડેંગ્યુ કિલર હર્બલ અગરબત્તીની નકલી (ડુપ્લીકેટ) “સુપર ડેંગ્યુ કિલર હર્બલ” અગરબત્તી બનાવતું કારખાનું પકડાતાં ચકચાર મચી ગઈ છે. આજીડેમ પોલીસ વે કારીગરો ને નકલી અગરબતી પેકિંગ કરતા રંગેહાથ ઝડપ્યા.............