સિવિલનાં ઝનાના વોર્ડમાં મહિનાઓથી ફાયર સિસ્ટમ બંધ:રાજકોટનાં તબીબી અધિક્ષકે એજન્સીને નોટિસ આપી તાત્કાલિક મેન્ટેનન્સ કરવા આદેશો આપ્યા,
ઓડિશાના કટકમાં તાજેતરમાં હોસ્પિટલ અગ્નિકાંડની દુર્ઘટના બની હતી. જેને પગલે રાજકોટ સિવિલનાં તંત્ર દ્વારા પણ ફાયર સેફટી મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના ઝનાના (ગાયનેક) વોર્ડમાં 5 મહિનાથી ફાયર સિસ્ટમ બંધ હોવાની ચોંકાવનારી જાણકારી સામે આવી છે........
MR SUNIT KUMAR
Rajkot (Gujarat)