logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

બાઈક સ્લીપ થઈને વૃદ્ધ પર આઈસરનું ટાયર ફરી વળ્યું, CCTV:રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક સર્વિસ રોડ પર એક વૃદ્ધ નું મૃત્યુ થયું છે ચાલક ફરાર

રાજકોટ શહેરના ગોંડલ રોડ ચોકડી નજીક સર્વિસ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. જેમાં આઇસરની ઠોકરે બાઇક ચડી જતાં એંસી ફુટ રોડ પર રાધાનગર સોસાયટીમાં રહેતાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે તે વક્તી ની ઉમર 60 વર્ષ છે તે કામ પર થી ઘરે જતા હતા ને ગાડી સ્લીપ ખાતા આઈસર નું ટાયર ફરી વળીયુ ચાલક ફરાર............







Mr sunit Kumar
Rajkot ( Gujarat)

8
471 views

Comment