logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

Breaking news

સુરત જો અને તો



BCG Election Count Down



75 નંબરના ઉમેદવાર રબારી ભાવેશ 54 કાઉન્ટિંગ બાદ 1654 મત સાથે 8મા સ્થાને રહી મજબૂત સ્થિતિમાં છે.



63 નંબરના ઉમેદવાર પટેલ હિતેશ 54 કાઉન્ટિંગ બાદ 1437 મત સાથે 11મા સ્થાને છે અને તેમનું સ્થાન લગભગ 99% સુરક્ષિત માનવામાં આવે છે.





---



સુરતના અન્ય ત્રણ ઉમેદવારોની સ્થિતિ:



47 નંબરના ઉમેદવાર નાકરાણી હરેશ

➡️ 1248 મત સાથે 17મા સ્થાને



41 નંબરના ઉમેદવાર કણીયા ટર્મીશ

➡️ 1209 મત સાથે 21મા સ્થાને



82 નંબરના ઉમેદવાર શેખ ઝકી

➡️ 1201 મત સાથે 22મા સ્થાને





---



વિશ્લેષણ:



આ ત્રણ ઉમેદવારો વચ્ચે મતોનો તફાવત બહુ ઓછો હોવાથી અંતિમ પરિણામમાં ફેરફાર શક્ય છે.



ખાસ કરીને 82 નંબરના ઉમેદવાર શેખ ઝકી માટે હજુ તક બાકી છે.

78 નંબરના ઉમેદવાર રાઠોડ રણજીતસિંહ અને 70 નંબરના ઉમેદવાર પઠાણ એલિમિનેશનની કટારમાં હોવાથી, તેમના મતોના ટ્રાન્સફરનો લાભ શેખ ઝકીને મળવાની સંભાવના વધુ છે.



➡️ આ પરિસ્થિતિમાં શેખ ઝકી આગળ વધીને નાકરાણી હરેશ અને કણીયા ટર્મીશને પાછળ છોડી શકે તેવી શક્યતા છે.

– નિલેશભાઈ જે. પટેલ

ચીફ ડિફેન્સ કાઉન્સેલ

16
1019 views

Comment