હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપાયેલો યુવક 5 દિવસના રિમાન્ડ પર:ઘરમાંથી 10 લાખનો વધુ 296 ગ્રામ જથ્થો મળ્યો, મુંબઈથી ઇલેક્ટ્રિક સ્પીકરમાં ભરી રાજકોટ લઇ આવતો હતો
રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા પ્રથમ વખત 18 માર્ચે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે મૂળ મુંબઈના ધ્રુવ જોશી નામના યુવકની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં. જે રિમાન્ડ દરમિયાન તેના ઘરેથી પોલીસને 10.36 લાખ કિંમતનો વધુ 296 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો પકડીયો............
Mr Sunit kumar
Rajkot (Gujarat)