logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

મુખ્યમંત્રીશ્રી

આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસની માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મહત્ત્વપૂર્ણ કદમ...

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના બે આદિવાસી જિલ્લા પંચમહાલ અને દાહોદ ખાતે એક જ દિવસમાં ₹1100 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યા; મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લામાં ₹732 કરોડના 112 કામો તથા દાહોદ જિલ્લામાં ₹367 કરોડના વિકાસ કામોની ભેટ આદિજાતિ પરિવારોને આપી...

મુખ્યમંત્રીશ્રીએ પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબાના 79 ગામોના 130 તળાવમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવાની અંદાજે ₹406 કરોડની ઉદવહન સિંચાઈ પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું...

આ વર્ષના રૂપિયા ચાર લાખ કરોડના ઐતિહાસિક બજેટમાં ₹485 કરોડ આદિજાતિ વિસ્તારોમાં લિફ્ટ ઈરિગેશન માટે ફાળવાયા :

26
143 views

Comment