જળ ક્રાંતિ ટ્રસ્ટ મનસુખભાઈ સુવાગિયા
ચોટીલા તાલુકાનું ગુંદા ગામમાં જલ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યો ચાલે છે જેવા કે એની અંદર અમે 51 તળાવો બનાવવાનું સંકલ્પ કર્યો છે 28 તળાવો પૂર્ણ થયા છે અને એ સિવાયના અમે 1500 થી 1700 વૃક્ષો વાવ્યા છે એની અંદર આંબા વડલા પીપળા લીમડા આવું બધું વાવેતર થયું છે અને પશુ પંખી પ્રાણી ને પણ પાણી ઉનાળામાં મળે છેપીવા નું પાણી અત્યારે ટેન્કર દ્વારા પાણી પાવાનું પણ કાર્ય ચાલુ છે