રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મંત્રીમંડળ અને સાંસદોની સૌજન્ય મુલાકાત
રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મંત્રીમંડળ અને સાંસદોની સૌજન્ય મુલાકાત
Rashtrapati Bhavan ખાતે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ Droupadi Murmu સાથે માનનીય મંત્રીશ્રીઓ અને સાથી સાંસદશ્રીઓએ સૌજન્ય મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન દેશના વિકાસ, સંવિધાનિક મૂલ્યો અને લોકતંત્રને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિશ્રી સાથે મુલાકાત કરવાનો અવસર મળતા પ્રતિનિધિમંડળે આનંદ વ્યક્ત કર્યો હતો.
પ્રતિનિધિમંડળે આ સ્મરણિય મુલાકાત બદલ રાષ્ટ્રપતિશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.