ગાંધીનગરમાં દિવ્યાંગો નો સત્યાગ્રહ કાર્યક્રમ યોજાયો છે
કચ્છમાં દિવ્યાંગો એ પેન્શન માટે દિવ્યાંગોને અન્યાય થઈ રહ્યો છે કચ્છ ગુજરાતના દિવ્યાંગો ૧૦૦૦ પેન્શન મળે છે 5000 કરો ગાંધીનગરમાં દિવ્યાંગો ભેગા થયા રોડ માથે ઉતર્યા પેન્શન માટે ભેગો જીગ્નેશ મેવાણી બોલ્યા છે કચ્છમાં દિવ્યાંગો પેન્શન માટે થઈદિવ્યાંગોને અન્યાય થઈ રહ્યો છે