logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકાના નવમાં વહીવટદાર તરીકે મિલિન્દ તોરવણે દ્વારા આજરોજ પદભાર સંભાળવામાં આવ્યો.

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ના પ્રિન્સિપલ સેક્રેટરી મિલિન્દ તોરવણે ધ્વારા તા.૧૨/૦૩/૨૦૨૬ ના રોજ સુરત મહાનગરપાલિકાના નવમાં વહીવટદાર તરીકે પદભાર સંભાળેલ છે. જેઓનું સુરત મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર એમ. નાગરાજન ધ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ. મિલિન્દ તોરવણે એ અગાઉ તા.૦૪/૦૭/૨૦૧૪ થી તા.૨૫/૦૯/૨૦૧૬ દરમ્યાન સુરત મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવેલ છે. જેઓશ્રીની સુરતના શહેરીજનો, શુભેચ્છકો, મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓએ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.

7
290 views

Comment