કિશાન સંકલ્પ યાત્રા
તમારી: 19/03/2026 થી 24/03/2026
યાત્રા આરંભઃ તુલશીશ્યામથી
યાત્રા સમાપન: સુદામડા ગામે
ખેડૂત સંકલ્પ યાત્રા ની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે રાજુ કરપડા ની ખેડૂત આગેવાનો સાથે બેઠકો નો દોર ચાલુ...!
આજે રાજકોટના જસદણ ખાતે બોટાદ અને રાજકોટ જિલ્લા ના મહત્વના જવાબદાર આગેવાનો સાથે બેઠક યોજાઈ અને જવાબદારીઓ સોંપવામાં આવી...!