logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

આવી APK ફાઇલો ફેક અને ખતરનાક હોય છે જેનાથી વૉટ્સએપ હેક થઈ શકે છે અને બેંક ખાતું ખાલી થઈ શકે છે.

આવી APK ફાઇલો ફેક અને ખતરનાક હોય છે જેનાથી વૉટ્સએપ હેક થઈ શકે છે અને બેંક ખાતું ખાલી થઈ શકે છે. વૉટ્સએપ મેસેજમાં આવતી RTO CHALLAN.apk, Invitation Card.apk, PMkisanyojna.apk, आमंत्रण.apk નામની ફાઇલ/એપ્લિકેશન આવે તો ક્યારેય ક્લિક કે ઇન્સ્ટોલ કરવી નહીં.

🔴 આવી APK ફાઇલો ફેક અને ખતરનાક હોય છે જેનાથી વૉટ્સએપ હેક થઈ શકે છે અને બેંક ખાતું ખાલી થઈ શકે છે.

0
0 views

Comment