ઓનલાઇન પાર્ટ ટાઈમ નોકરીની જાહેરાત થી સાવધાન
સાયબર ગુનેગારો ઓનલાઇન પાર્ટ ટાઈમ નોકરીમાં બમણા પૈસા કમાઓ એવી જાહેરાતો મૂકીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે.
અજાણી નોકરીની ઓફરવાળી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
જો તમે સાયબર ફ્રોડના શિકાર હોય તો તેની ફરિયાદ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર નોંધાવો.