logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રાજકોટમાં નિર્લિપ્ત રાયે કાર્યભાર સંભાળવાની સાથે ધડબડાટી બોલાવવાનો પ્રારંભ કર્યો છે. રેન્જ આઇજી તરીકે તરીકે હોદ્દો

રાજકોટમાં નિર્લિપ્ત રાયે કાર્યભાર સંભાળવાની સાથે ધડબડાટી બોલાવવાનો પ્રારંભ કર્યો છે. રેન્જ આઇજી તરીકે તરીકે હોદ્દો સંભાળતા જ તેમણે મોરબીના એએસઆઈના સસ્પેન્ડ કર્યા છે.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એએસઆઈ સબળસિંહ સોલંકી (Sabalsinh Solanki) ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરિયાદ નોંધવામાં બેદરકારીના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોરબી એસપી મુકેશ પટેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે

50
1694 views

Comment