logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

મહેસાણા: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 'નારી પ્રતિભા સન્માન' કાર્યક્રમની ભવ્ય ઉજવણી 🌸

મહેસાણા: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 'નારી પ્રતિભા સન્માન' કાર્યક્રમની ભવ્ય ઉજવણી 🌸

તા: 8, માર્ચ, મહેસાણા

અહેવાલ : મિહિર પટેલ, ચાણસ્મા

AIMA NEWS, DELHI

મેહેસાણા: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 'નારી પ્રતિભા સન્માન' કાર્યક્રમની ભવ્ય ઉજવણી 🌸
આજે ૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના અવસરે, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી અંજુબેન વેકરીયા ની સૂચના અનુસાર, મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
📍 કાર્યક્રમની મુખ્ય વિગતો:
આ પ્રસંગે સમાજમાં વિશિષ્ટ પ્રદાન આપનાર નારી શક્તિનું 'નારી પ્રતિભા સન્માન' કરીને તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
ઉપસ્થિત મહાનુભાવો:
મહેસાણા ભાજપ સંગઠન પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને મહામંત્રી ભગાજી ,ચંદ્રકાંતભાઈ અને શુભમભાઈ
શ્રી મયંકભાઇ નાયક રાજ્યસભાના સાંસદ
શ્રીમતી તૃષાબેન પટેલ: જિલ્લા પંચાયત પ્રમુખ
શ્રીમતી અરુણાબેન ચૌધરી: પ્રદેશ વક્તા
શ્રીમતી અરુણાબેન ભોજક : મહિલા પ્રમુખ મહેસાણા જિલ્લા મહિલા મોરચા


આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ અને મહિલા મોરચાની બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
"નારી તુ નારાયણી - રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું યોગદાન અતુલ્ય છે."

રિપોર્ટ: મિહિર પટેલ
AIMA NEWS,DELHI



34
3006 views

Comment