logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

હિંમતનગર માર્કેટ યાર્ડમાં હોળી બાદ ઘઉંની આવક શરૂ

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર માર્કેટયાર્ડમાં હોળી વડા બાદ ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે ત્યારે મંગળવારે કે, માર્કેટયાર્ડમાં ઘઉંની ૨૫૪૦ બોરીની આવક નોંધાઈ હતી ઘઉંનો ભાવ પ્રતિ મણ રૂ.૪૪૦ થી રૂ.૯૫૫ સુધીનો રહ્યો હતો માર્કેટયાર્ડમાં ઘઉંની કાપણી શરૂ થયા બાદ ૬ માર્ચથી આવક શરૂ થઈ હતી આગામી દિવસોમાં ઘઉંની આવકમાં વધારો થવાની શક્યતા છે

ટીખે છે. નામે ધ્યાન નાઈ ધ્યાન ५२ બાદ હરમ કર્યા વતા રહ્યા

આ અંગે હિંમતનગર માર્કેટયાર્ડના સૂત્રો પાસેથી વ્યો મળતી માહિતી મુજબ ૬ માર્ચના રોજ ૧૨૦૦ બોરી ઘઉંની આવક થઈ હતી અને ભાવ રૂ.૪૪૦ થી ૫૩૫ રહ્યા હતા ૭ માર્ચના રોજ ૧૨૩૦ બોરીની આવક સાથે ભાવ રૂ.૪૪૦ થી રૂ.૫૭૧ નોંધાયા હતા ત્યારબાદ ૯ માર્ચના રોજ ૨૬૩૦ બોરી ઘઉં આવ્યા હતા જેના ભાવ રૂ.૪૨૫ થી રૂ.૫૯૬ હતા આમ છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૭૬૦૦ બોરી ઘઉંની આવક થઈ છે.

0
0 views

Comment