ઇન્ટરનેશનલ
ઓઈલ સંકટના કારણે પાકિસ્તાનમાં 'લોકડાઉન'
ઇન્ટરનેશનલ
ઓઈલ સંકટના કારણે પાકિસ્તાનમાં 'લોકડાઉન'!
સ્કૂલો બે અઠવાડિયા માટે બંધ
કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ
મંત્રીઓના પગાર–વિદેશ પ્રવાસો રોક્યા
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વધતી ઓઈલ કિંમતોને ધ્યાનમાં રાખીને ખર્ચમાં કાપ મૂકવાની યોજનાની જાહેરાત કરી છે.
આ અંતર્ગત સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ખુલશે અને અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે.
આ અઠવાડિયાના અંતથી શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે.
મંત્રીઓ અને સલાહકારોના વિદેશ પ્રવાસો રોકી દેવામાં આવ્યા છે.
મંત્રીઓ બે મહિના સુધી પગાર નહીં લે અને સાંસદોના પગારમાં 25%નો ઘટાડો થશે.
પાકિસ્તાનમાં હવે બે મહિના સુધી સરકારી વાહનોને 50% ઓછું ઇંધણ મળશે
60% સરકારી વાહનો ચાલશે નહીં
તમામ સરકારી વિભાગો પોતાના ખર્ચમાં 20%નો ઘટાડો કરશે.