logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ઉમરેઠ ના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર નું હાર્ટ એટેક થી નિધન થયું છે.

.. ક્ષત્રિય સમાજના સાવજની વિદાય..
. ઉમરેઠ વિધાનસભા સભાના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ને હાર્ટ એટેક આવતા આણંદ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું નિધન થયું હતું.
ઉમરેઠ ના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ના અવસાન થી ક્ષત્રિય સમાજને મોટી ખોટ પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સમાજ ના સામાન્ય લોકો હંમેશાં અવાજ ઉઠાવનાર ઉમરેઠ વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર ના અચાનક મૃત્યુ ના સમાચાર ખુબ જ દુઃખદ છે.
.. જાહેર જીવનમાં તેમણે લોકો માટે આપેલી સેવાઓ યાદગાર રહેશે.
દુઃખ ની આ ધટના તેમના પરિવારજનો અને સમર્થકો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું.
.. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અને સદગતિઓ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના....
.. OM shanti 😭.

21
1016 views

Comment