અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે મેઘા પ્લાન
આગામી વર્ષે 2030 માં અમદાવાદમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ માટે શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે જુદા-જુદા જંક્શન પર ઓવર બ્રિજ અને અંડર પાસ બનાવવા, કામગીરી ની ડિઝાઈન કરવામાં આવી રહી છે