logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

98.700 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ 3. 3,36,210ના જથ્થા સાથે બરવાળાથી ઝડપાયો

બરવાળામાંથી પ્રમોદસિંહ નાથુસિંહ ઇન્દા 98.700 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે. પોલીસે અંદાજે ₹3,36,210 કિંમતના જથ્થા સાથે તેને પકડી પાડ્યો હોવાનું જણાવાયું છે.

આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તેમજ કોણ-કોણ સંડોવાયેલ છે તેની દિશામાં તપાસ ચાલી રહી છે.

8
780 views

Comment