logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

દાહોદ ના ખાપરીયા ગામના સરપચશ્રી અને તલાટી એ ગામમાં દબાણ ની નોટીસ 1/નોટિસ 2જી અને 3જી નોટિસ આપીને બીજા દિવસે સવારે જે દબાણ કરતા લોકોએ પોતાના ભાન ભુલી

દાહોદ ના ખાપરીયા ગામના સરપચશ્રી અને તલાટી એ ગામમાં દબાણ ની નોટીસ 1/નોટિસ 2જી અને 3જી નોટિસ આપીને બીજા દિવસે સવારે જે દબાણ કરતા લોકોએ પોતાના ભાન ભુલી ને સરપંશ્રી ના કુટુંબ પરિવાર સાથે ભાભોર કુટુંબ જે દબાણ કરવાં વાળા ઓ એ ગાળા ગાળી કરી પથ્થર મારો કર્યો અને ઘરો ની તોડ ફોડ કર્યું અને ઘરો ની અંદર જઈને કબાટો તિજોરીઓ તોડી અંદર થી સોના ચાંદી ના દાગીના ની પણ સોરી કરી અને સરપંશ્રી ના બાપના દાદી ને ગમે તેમ ગલો આપી અને માર મારી અને ગાયો તથા ભેંસો ને મોટા મોટા પથ્થરો મારવા માં આવ્યા અને હજી ધમકાવી રહ્યાં છે આશરે 50થી 60માણસોએ હુમલો કરવા આવ્યો અને તેમણે પોલીસ સ્ટેશન ને પણ ફરિયાદ કરી તેમ સતાં ધમકી આપતા હોય તો અમારી સરકાર શ્રી ને વિનંતિ કરી એ કે અમોને વેલા થી વેલા ન્યાય મળે જોઇ તેવી માંગ કરી એ છે

23
907 views

Comment