logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

#SemiconRevolution

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સેમિકન્ડક્ટર નિર્માણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતને અગ્રેસર કરવા સાણંદ પધાર્યા ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

0
77 views

Comment