ક્ષત્રિય સમાજ ચેરિટેબ ટ્રસ્ટ , ચાણસ્મા દ્વારા આધુનિક ઠાકોર સમાજ ભવન ના દાતા શ્રી અજયભાઈ અને આનંદભાઈ ઠાકોર નુ સન્માન કર્યું
ક્ષત્રિય સમાજ ચેરિટેબ ટ્રસ્ટ , ચાણસ્મા દ્વારા આધુનિક ઠાકોર સમાજ ભવન ના દાતા શ્રી અજયભાઈ અને આનંદભાઈ ઠાકોર નુ સન્માન કર્યું
તા: ૨૫.૨.૨૬, ચાણસ્મા
અહેવાલ : મિહિર પટેલ, ચાણસ્મા
AIMA NEWS,DELHI
આધુનિક ઠાકોર સમાજ ભવન ના દાતા જેવો શુભારંભ કરે તે પેલા એમદાવાદ થી ટોટાણા મુકામે સદારામ બાપાના આશીર્વાદ લેવા પગપાળા ચાલતા જતા હોય ચાણસ્મા ખાતે આવેલ ત્યાં બંને ભાઈઓ ને ક્ષત્રિય સમાજ ચેરિટેબ ટ્રસ્ટ દ્વારા ચાણસ્મા ખાતે સન્માન કરવામાં આવ્યું સાથે જીલ્લાના ડેલિકેટ આશાબેન વિક્રમજી ઠાકોર પણ ભાઈઓ ને પ્રોત્સાહન આપવા આવેલા બને ભાઈ શ્રી અજયભાઈ અને આનંદભાઈને સન્માન કર્યું અને શુભકામના આપી અને ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા ભગીરથ કાર્ય કરવા બદલ...🙏💐