logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પાટણ જિલ્લામાં બાળ સુરક્ષા કેંદ્ર ની મુલાકાત લેતા બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર ના અધ્યક્ષશ્રી શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર

પાટણ જિલ્લામાં બાળ સુરક્ષા કેંદ્ર ની મુલાકાત લેતા બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર ના અધ્યક્ષશ્રી શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર..

તા: ૨૫.૨.૨૬,પાટણ
અહેવાલ: મિહિર પટેલ,ચાણસ્મા
AIMA NEWS,DELHI

આજ રોજ બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર ના અધ્યક્ષશ્રી શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે ગુજરાત રાજ્ય ની પાટણ જિલ્લામાં બાળ સુરક્ષા કેંદ્ર ની મુલાકાતે

તા. 25-02-2026નારોજ માન. અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ, આયોગ, ગાંધીનગર દ્વારા પાટણ જિલ્લાની મુલાકાત દરમ્યાન ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાટણની મુલાકાત લઇ પ્રેરક માર્ગદર્શન આપવામાં આવેલ...

આ કાર્યકમ માં જોષી સુરેશભાઈ બાળકલ્યાણ સમિતી ના ચેરમેન બાલ કલ્યાણ સમિતિ ના સભ્યો ,પટેલ ચંદ્રિકાબેન ,આરતીબેન પુરોહીત ,મુકેશ ભાઈ પટેલ , સેનમા મધુબેન ,ચિલ્ડ્રન હોમ નો તમામ સ્ટાફ ગણ તેમજ સમાજ સુરક્ષા અધિકારી પણ હાજર રહેલ
જીલ્લા બાળ વિકાસ અધિકારી પણ હાજર રહેલ..

79
4754 views

Comment