કરજણ તાલુકાના ગણપતપુરા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત
બે બાઇક સામસામે ભટકાતા 1નું મો* અન્ય 3ને નાની મોટી ઇજાઓ
લીલોડ ગામના યુવાનો બાઇક પર જઈ રહ્યા હતા નોકરી
ગણપતપુરા ગામ પાસે બાઇક સાથે અકસ્માત થતાં દિપક રામુ વસાવાનું..રહે.લીલોડનું ઘટના સ્થળે મોત
બાઇક ઉપર સવાર અન્ય યુવાનોને નાની મોટી ઇજાઓ થતા 108 દ્વાર હોસ્પિટલ લઈ જવાયા
મરણ જનારને પી.એમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલ લવાયો
ઘટના અંગે પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી...
AIMA NEWS ભરુચ