logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ 7 ફોન માલિકોને પરત કર્યા

7 ફોન માલિકોને પરત

અંકલેશ્વર શહેર "એ ડિવિઝન પોલીસ સ્ટેશન" તેરા તુજકો અર્પણ અંતર્ગ 7 ફોન માલિકોને પરત કર્યા.

CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ કુલ - 07 ફોનની રૂપિયા કિંમત 1,79,494/- ના મોબાઈલ મૂળ માલિકોને પરત અપાવતી અંકલેશ્વર શહેર "એ ડિવિઝન પોલીસ".

AIMA NEWS ભરુચ

0
57 views

Comment