ગુજરાતમાં ગૌવંશના આરોપીઓનું જુલુસ
જંબુસર પોલીસ જીંદાબાદના લાગ્યા નારા
અલ્ટો કારમાં દોરડા વડે બાંધી વાછરડીને કતલ કરવા લઈ જતા બચાવાય
જંબુસરના રફીક ગાંડીયા, આછોદના અતાઉલ્લા દશુ અને ફુજેલ લાંગિયાને હથકડી સાથે બજારમાં ફેરવાયા
જંબુસર PI વી.કે. ભૂતિયા, સેકન્ડ પી.આઈ. આર. એલ. ખટાણા સહિત પોલીસ કાફલાએ ઘટનાનું કર્યું રી કન્સ્ટ્રક્શન
AIMA NEWS ભરુચ