સમી ખાતે નારી સંમેલન યોજાયું: મહિલા અને બાળ અધિકારો અંગે જાગૃતિનો સંદેશ અપાયો
સમી ખાતે નારી સંમેલન યોજાયું: મહિલા અને બાળ અધિકારો અંગે જાગૃતિનો સંદેશ અપાયો
તા.૨૫.૨.૨૬, સમી, પાટણ
અહેવાલ: મિહિર પટેલ, ચાણસ્મા
AIMA NEWS, DELHI
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરે નારી સશક્તિકરણના મહત્વ પર માર્ગદર્શન આપ્યું
બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રી શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે બાળ અધિકારો, મહિલા અધિકારો અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી