logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ભરૂચની એક સ્કૂલમાં નોટબુક નહી લઈ જતા સ્ટીલની ફૂટપર્ટીથી વિધાર્થીને માર મરાયો..!

ભરૂચના મકતમપુરની યુનિવર્સલ સ્કૂલમાં વિદ્યાર્થી નોટબુક નહીં લઈ જતા શિક્ષિકાએ સ્ટીલની ફૂટપટ્ટીથી માર માર્યો હોવાના આક્ષેપ....

વિદ્યાર્થી સ્કૂલેથી ઘરે પહોંચતા માતાએ કપડાં બદલાવતા શરીર ઉપર નિશાન જોતા વિદ્યાર્થીની પૂછપરછ કરી..

શિક્ષિકાએ બાળકને માર મારતા શરીરના ભાગે નિશાન પડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો...

AIMA NEWS ભરુચ

0
78 views

Comment