logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ભરૂચ:પોલીસ હેડ કવાટર્સમાં ભરતી પ્રક્રિયા દરમિયાલ મહિલા પી.એસ.આઈને શખ્સે તમાચો ઝીંકી દીધો

ભરૂચ:પોલીસ હેડ કવાટર્સમાં ભરતી પ્રક્રિયા દરમિયાન મહિલા પી.એસ.આઈને શખ્સે તમાચો ઝીંકી દીધો

તંબુમાં અપશબ્દો ઉચ્ચારતા ભરતીમાં આવેલ યુવાનને ગાળો નહીં બોલવા કહેતા શખ્સ આવેશમાં આવી ગયો

મહિલા અધિકારીનું કોલર પકડી તમાચો મારી હાથ પકડી નીચે પાડી દઈ ઇજા પહોંચાડી

બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

AIMA NEWS ભરુચ.

52
517 views

Comment