logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ભરુચ જિલ્લા યાદવ આહીર સમાજમાં રોષ

આગામી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ 'યાદવ જી કી લવ સ્ટોરી' હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે.

ભરૂચ યાદવ-આહીર સમાજ સંઘ દ્વારા આ ફિલ્મની વાર્તા અને નામ સામે સખત વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મને રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

AIMA NEWS ભરુચ.

18
320 views

Comment