અમદાવાદ ના રહેણાંક મકાનમાં આગ પિતા પુત્ર ભડથુ, મઘરાતે ઊંઘી રહ્યા હતા ને આગ ફાટી નીકળી,
બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે. મૃતક ધ્રુવભાઈ ગોહિલના પત્ની મિતલબેને જણાવ્યું હતું
કે,તેમના પતિ અને મારો નવ વર્ષીય દીકરો શાશ્વત ત્રણેયનાઓ ત્રણ વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી. જેના કારા એક રૂમમા સુતા હતા અને મારા સાસુ તથા મારી દીકરી ધૂમી લોકો બહાર નીકળી ગયા હતા. પરંતુ, પિતા પિતા અને 9 વર્ષીય પુત્ર અમારી જ ભડથું બાજુના ગયા રૂમમા હતા. સુતા શોટ હતા. સોકટના ત્યારબાદ કારણ રાત્રીના આગ આશરે ફાટી ન સાડા ત્રણ વાગ્યાની આસપાસ અચાનક ગુંગણામણ થવામા મામ લાગી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગેલી હતી. જેથી હું જાગી ગઈ હતી. પતિ (ધ્રુવભાઈ)ને જગાડવાનો પ્રયત્ન કરેલો પણ ભાનમા ન આવેલ અને રાત્રીના અંધારાના કારણે કોઇ દેખાતું ન હતું.
ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ વેજલપુર વિસ્તારમાં ગોહિલ પરિવારના સભ્યા રાત્રીના ભરનિદ્રામાં હતા ત્યારે જ મકરબા રોડ ઉપર કૃષ્ણનગરી રો - - - હાઉસના મકાનમાં મોડી રાત્રે આગ ફાટી નીકળા હતા. જેના કારણ વાગ્યાની 3:30 वा 0 વાગ્યાની આજુબાજુ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં ફાટી ન આવતા બેથી વધુ ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. મામ ઉપર અને નીચે એમ બંને જગ્યાએ આગ લાગેલી હતી.
મકાનમાં આખો પરિવાર સૂતેલો હતો જોકે આગ લાગી ત્યારે એક વૃદ્ધા તેમજ ઘરની મહિલા બહાર નીકળી ગયા હતા. ઘરમાં ધ્રુવ ગોહિલ અને તેનો 9 વર્ષીય પુત્ર શાશ્વત ફસાયેલા હતા. જેઓને બેભાન હાલતમાં બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા.ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આગ ૪ સડયું થઈ ગયો હતો. શાંટ સર્કિટના કારણે આગ ફા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. વેજલપુર પોલીસને પ્રપુરાન જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.