logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વલભીપુર તાલુકાના ગામ ખાતે આવેલ ગોહિલ ક્ષત્રિય સમાજના ઇષ્ટદેવ ભગવાન મુરલીધરજી દાદા મહારાજના નવનીત મંદિરે ના પ્રવેશોત્સવ ભવ્ય રીતે ઉજવણી ચાલે

વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આવેલ ગોહિલ ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ ભગવાન મુરલૌધરજી મહારાજના નવનિર્મિત મંદિરના પ્રવેશોત્સવ નિમીત્તે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો રવિવારથી શુભારંભ થયેલ છે. ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈ)ના વ્યાસાસને આયોજિત આ કથાના પ્રારંભે શૌભાયાત્રા, પોથીયાત્રા રજવાડી ઠાઠમાઠ સાથે બહેનોના રાસગરબાની રમઝટ સાથે નિકળી હતી. મુરલીધર દાદા ના નવનિર્મિત મંદિરના પ્રવેશ ઉત્સવ પહેલા જ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે હતી ભીડની સાથે આયોજન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી હતી

47
1955 views

Comment