રિપોર્ટર દિલીપ : ભારત આદિવાસી પાર્ટી ઉત્તર ગુજરાત અધિવેશન તારીખ 28 ફેબ્રુઆરી શનિવારના રોજ ખેડબ્રહ્મા ખાતે યોજાશે
સાબરકાંઠા / બનાસકાંઠા અરવલ્લી/તમામ જિલ્લાના તાલુકા હોદ્દેદારો સક્રિય કાર્યકર્તા ઓ ને જણાવવાનું કે ભીલ પ્રદેશ સાંસદ શ્રી રાજકુમાર રોત સાહેબની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ 11 થી 4:00 વાગ્યા સુધી ખેડબ્રહ્મા ખાતે યોજાનાર ભારત આદિવાસી પાર્ટી નું અધિવેશન થવા જઈ રહ્યું છે, આદિવાસી પાર્ટી ઉત્તર ગુજરાત સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી જિલ્લા તાલુકાના હોદ્દેદારો આ અધિવેશનમાં આગામી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી લડવા ઈચ્છતા તમામને પોતાના સમર્થકો સાથે સમયસર ઉપસ્થિત રહેવા સૌને જોહાર અપીલ છે, તો સમયસર પધારવા વિનંતી કરવામાં આવે છે,