logo

સંજેલી પોલીસ દ્વારા સંજેલી પો.સ્ટે વિસ્તારના ડી.જે સંચાલકો અને તેઓના ઓપરેટરો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવેલ,

સંજેલી પોલીસ દ્વારા સંજેલી પો.સ્ટે વિસ્તારના ડી.જે સંચાલકો અને તેઓના ઓપરેટરો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવેલ, સદર મીટિંગમાં સંજેલી પો.સ્ટે. વિસ્તારના આશરે ૫૫ થી ૬૦ જેટલાં ડી.જે.સંચાલકો હાજર રહેલ જેમાં ડી.જે. નો અવાજ જાહેરનામા મુજબ રાખવા તથા કોઇની લાગણી દુભાય તેવા ગીતો ન વગાડવા તદુપરાંત આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ ના રોજ SSC/ HSC બોર્ડની પરીક્ષા શરૂ થનાર હોય વિદ્યાર્થીઓને વિક્ષેપ થવો જોઈએ નહીં તથા સરકારશ્રી દ્રારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો અમલ કરવા અને ટ્રાફિકના નિયમોને આધીન રહી સાથ સહકાર આપવા સૂચન કરેલ. Dgp Gujarat સંજેલી પોલીસ સ્ટેશન દાહોદ

1
491 views