logo

તા.માલપુર નાથાવાસ પ્રાથમિક શાળા ખાતે JSW એનર્જીના આર્થિક સહયોગથી થયેલ બાલા પેન્ટિંગ ઉદ્ઘાટન કર્યું.

તા.માલપુર નાથાવાસ પ્રાથમિક શાળા ખાતે JSW એનર્જીના આર્થિક સહયોગથી થયેલ બાલા પેન્ટિંગ ઉદ્ઘાટન કર્યું.શાળાનાં શિક્ષકો,બાળકોને જણાવ્યું કે આ બાલા પેન્ટિંગ આવનારા સમયમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાગી વિકાસમાં સહાયક બનશે.JSW એનર્જીના સી.એસ.આર વિભાગનો આભાર વ્યક્ત કર્યો.

બાલા પેન્ટિંગ એ એક નવીન શૈક્ષણિક અભિગમ છે જેમાં શાળાની દિવાલો,માળ,સીડીઓ અને અન્ય જગ્યાઓ પર રંગબેરંગી શૈક્ષણિક ચિત્રો,આંકડા,અક્ષરો, વિજ્ઞાન,પર્યાવરણ અને અન્ય વિષયોની માહિતી દર્શાવામાં તથા આ પેન્ટિંગ

શિક્ષણને યાદગાર બનાવે છે.

0
0 views