logo

તા.માલપુર ધી પીપરાના ગૃપ સેવા સહકારી મંડળી મુલાકાત.

તા.માલપુર ધી પીપરાના ગૃપ સેવા સહકારી મંડળી મુલાકાત લઇને અનાજનો જથ્થાની ચકાસણી કરી અને હાજર અનાજનો સ્ટોક,કાર્ડની સંખ્યા,જથ્થાનું સમયસર વિતરણ તથા તકેદારી સમિતિની બેઠક બાબતે જરૂરી સુચનો આપ્યાં. CMO

Gujarat

7
101 views