અમદાવાદ સાબરમતી નદીના ર્બિજ પરથી રિક્ષા નદી મા ખાબકી,
આજે 17 ફેબ્રુઆરીને મંગળવારના રોજ બપોરે 1:00 વાગ્યે જ સેક્ટર-30 પાસે આવેલા સાબરમતી નદીના બ્રિજ પર આજે લગ ચિલોડાથી ગાંધીનગર કોર્ટ તરફ જઈ રહેલા શીહોલો બે સવાવરનું રિક્ષામાં એક યુવકની રિક્ષા કોઈ કારણોસર અચાનક બ્રિજ પરથી સીધી મોત શીહોલ નદીમાં ખાબકી હતી. ત્યારે ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા નદીમાંથી રીક્ષાને બહાર કાઢી લેવામાં આવી છે. જ્યારે ફાયર જવાનો દ્વારા યુવાનની શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો છે.
શીહોલી ગામનો રહેવાસી રાકેશ પ્રહ્લાદજી ઠાકોર નામનો યુવક આજે સવારે પોતાની રિક્ષા લઈને જમીનના દસ્તા જેમાં ડ્રાઇવર-કરાવવાના કામ અર્થે ગાંધીનગર કોર્ટ જઈ રહ્યો હતો. રિક્ષા.
રેલીંગ વિનાની બ્રિજ પરથી સીધી નીચે પલટી મારી નદીના પાણીમાં ખાબકી હતી. જેમાં ડ્રાઇવરનું મોત થયાના સમાચાર છે. રિક્ષા નદીમાં પડતા બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.