logo

ગાંધીનગર ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો બીજો દિવસ

ગાંધીનગર

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો બીજો દિવસ

પ્રશ્નોત્તરીથી લઈ મહત્વના સુધારા વિધેયકો સુધી ગૃહમાં ચર્ચા

વિરોધ પક્ષ દ્વારા જાહેર હિતના પ્રશ્નો પર સરકારને ઘેરવાનો પ્રયાસ

ગુજરાત વિધાનસભાના પંદરમાં વિધાનસભા બજેટ સત્રનો બીજો દિવસ

આજે બપોરે 12 વાગ્યે સત્ર શરૂ થશે

આજના દિવસની કામગીરી મુજબ પ્રથમ પ્રશ્નોત્તરી હાથ ધરાશે

જેમાં વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોના જવાબ મંત્રીઓ દ્વારા આપવામાં આવશે.

ત્યારબાદ બિન-સરકારી સભ્યોના કામકાજ માટે સમિતિની રચનાની પ્રક્રિયા હાથ ધરાશે અને સમિતિ માટે સભ્યોના પ્રસ્તાવો પણ રજૂ કરાશે.

0
763 views