logo

રાજુલા માં સ્વામિનારાયણ ગુરુકુળ માં પતંગિયા ની પખે કાર્યક્રમ યોજાયો

આજ રોજ રાજુલા સ્વામિનારાયણ ગુરુકુળ માં વાર્ષિક મહોત્સવ પતંગિયા ની પાખે યોજવામાં આવેલ આ પ્રસંગે સ્વામિનારાયણ ના સંત શ્રી કે પી સ્વામિ તેમજ અન્ય સંતો ની હાજરી માં ઉજવાયો હતો જેમાં રાજુલા ના રાજકીય આગેવાનો તેમજ વાલીઓ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજુલા ની આ પેહલી પરિવેટ સ્કૂલ છે જેમાં રાજુલા ના ઘણા વિદ્યાર્થી ભાઈ બેહનો ડૉક્ટર એન્જીનીયર તેમજ અન્ય ફિલ્ડ માં વિદ્યાર્થીઓ સેવા આપી રહ્યા છે

27
6583 views